મધ્યપ્રદેશના બે CM ગુજરાતના રણમેદાનમાં:શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'
ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી...