દ્રૌપદી મુર્મુ અત્યાર સુધીના સૌથી નાની વયના દેશનાં 15માં રાષ્ટ્રપતિ બન્યા
15માં રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ લેનાર દ્રૌપદી મુર્મુ દેશના રાષ્ટ્રપતિ પદના ઈતિહાસમાં સૌથી નાની વયના છે. મુર્મુ પહેલા દેશમાં જે રાષ્ટ્રપતિઓએ આ પદ શોભાવ્યું છે તેમની વય દ્રૌપદી મુર્મુ (ઉ.વ.64) કરતા મોટી રહી છે.
મુર્મુ દેશના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જે દેશની આઝાદી બાદ જુમ્યા છે. એટલે આઝાદ ભારતમાં જન્મેલા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, તેઓ પાંચ વર્ષ સુધી પદ પર રહે છે. તે પછી તેણે ફરી ચૂંટાયને પાછા આવવું પડે. ફરીથી ચૂંટણી માટે કોઈ મર્યાદા નથી. એટલે કે, વ્યક્તિ ગમે તેટલી વખત દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેસી શકે છે. જો કે અત્યાર સુધી માત્ર રાજેન્દ્ર પ્રસાદ જ આ પદ પર એકથી વધુ વખત રહ્યા છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બે વખત ચૂંટાયા હતા. તેઓ 12 વર્ષથી વધુ સમય સુધી આ પદ પર રહ્યા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!