Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

દિલ્હીથી વડોદરા જતી ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં ટેક્નિકલ ખામી: ફ્લાઈટ જયપુર શિફ્ટ કરાઈ

દિલ્હીથી વડોદરા જતી ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં ટેક્નિકલ ખામી: ફ્લાઈટ જયપુર શિફ્ટ કરાઈ

ડીજીસીએએ માહિતી આપી છે કે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ જે દિલ્હીથી વડોદરા જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર ગુરુવારે મોડી રાત્રે જયપુર શિફ્ટ કરવી પડી હતી.

ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઉડાન દરમિયાન, વિમાનના એન્જિનમાં સેકન્ડના માત્ર કેટલાક ભાગો માટે કંપન અનુભવાયા હતા. જે બાદ સુરક્ષા માટે એરક્રાફ્ટને જયપુર શિફ્ટ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ડીજીસીએએ કહ્યું છે કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!