ઈ-સ્કુટર આગ મામલો: ઓલા કંપનીને પણ કેન્દ્ર સરકારની નોટીસ, 15 દિવસમાં જવાબ આપવા તાકીદ
નવી દિલ્હી: દેશમાં ઈ-સ્કુટરની વધતી જતી માંગ સામે આ પ્રકારના સ્કુટરમાં આગ લાગવાની પણ સતત વધતી જતી ઘટનાઓમાં હવે કેન્દ્ર સરકારે આકરા વલણ સાથે પ્યોર ઈવી તથા બુમ મોટર્સ બાદ ઓલા- ઈલેકટ્રીકને પણ શા માટે તેમના બ્રાન્ડના ઈ-સ્કુટરમાં આગ લાગે છે તે માટે ખુલાસો 15 દિવસમાં જવાબ આપવા નોટીસ ફટકારી છે.
હાલમાં જ ઓલા ના ઈ-સ્કુટરમાં પણ આગની વધુ એક ઘટના બની હતી અને તે બાદ કેન્દ્ર સરકારે હવે ઈ-વ્હીકલ ખાસ કરીને ઈ-સ્કુટરના ઉત્પાદકો સાથે બેઠક યોજી હતી અને ગુણવતા સુધારવા માટે તાકીદ કરી હતી. ઓલાના સ્કુટરમાં આગ લાગ્યા બાદ ઓલાએ 1441 સ્કુટર રી-કોલ કર્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!