મુખ્યમંત્રીએ જન્મદિવસે અડાલજ ત્રિમંદિરમાં દર્શન કર્યા
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મદિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રિમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજય દાદા ભગવાનને ભાવ વંદન તેમજ પૂજય નિરૂમા સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
