Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજસ્થાન બાદ હરિયાણામાંથી નુપુર શર્માને ધમકી: જીભ કાપી લાવનારને બે કરોડનું ઈનામ

રાજસ્થાન બાદ હરિયાણામાંથી નુપુર શર્માને ધમકી: જીભ કાપી લાવનારને બે કરોડનું ઈનામ

ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના નિવેદનનો મામલો શાંત પડવાનું નામ નથી લેતો. હવે નૂંદથી એક વ્યક્તિએ નુપુર શર્માની જીભ કાપીને લાવનારને બે કરોડના ઈનામની જાહેરાત કરી છે. એક વ્યક્તિએ ફેસબુક પર પોતાના એકાઉન્ટ પર એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં તે કહેતા જોવા મળ્યો છે કે જે વ્યક્તિ નુપુર શર્માની જીભ કાપી નાખશે

તેને 2 કરોડનું ઈનામ આપવામાં આવશે. થોડીવાર બાદ આ વિડીયો ફેસબુક એકાઉન્ટ પરથી હટાવી લેવામાં આવ્યો. પરંતુ આ દરમ્યાન કેટલાક લોકોએ આ વિડીયોની લિંક પર કામ કર્યુ અને તેને ઈન્ટરનેટ પર રિલીઝ કરી દીધુ અને થોડી જ વારમાં આ વિડીયો વાયરલ થઈ ગયો. હરિયાણા પોલીસે આ અંગે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!