Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

લિવ-ઇન રિલેશનમાં જન્મેલું બાળક પ્રોપર્ટીમાં હકદાર: સુપ્રીમ કોર્ટે કહ્યું- સાથે રહેતાં મહિલા-પુરુષના સંબંધો લગ્ન જેવા જ, બાળકને મળવી જોઈએ પૈતૃક સંપત્તિ

લિવ-ઇન રિલેશનમાં જન્મેલું બાળક પ્રોપર્ટીમાં હકદાર: સુપ્રીમ કોર્ટે કહ્યું- સાથે રહેતાં મહિલા-પુરુષના સંબંધો લગ્ન જેવા જ, બાળકને મળવી જોઈએ પૈતૃક સંપત્તિ

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે લગ્ન વગર પણ જન્મેલા બાળકને પિતાની પ્રોપર્ટીમાં હકદાર માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- જો મહિલા અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેમના સંબંધોને લગ્ન જેવા જ માનવામાં આવે છે અને આ સંબંધથી જન્મેલાં બાળકોને પણ પિતાની પ્રોપર્ટીમાં હક મળશે.આ સંજોગોમાં DNA ડેસ્ટ કરવામાં આવે તો સાબિત થઈ જાય કે આ બાળક આ બંનેનું જ છે. તેથી આ સંજોગોમાં બાળકને પિતાની સંપત્તિ પર હક મળે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!