Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ચોમાસાને પગલે કેદારનાથમાં 30 જૂનથી હેલિકોપ્ટર સેવા બંધ થશે

ચોમાસાને પગલે કેદારનાથમાં 30 જૂનથી હેલિકોપ્ટર સેવા બંધ થશે

ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી ફરી હેલિકોપ્ટર સેવા શરૂ થશે

ચોમાસાને પગલે 30 જૂનથી કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થઈ જશે. ઉતરાખંડમાં 29 જૂનથી મોન્સુન આગમન કરે તેવી ખબરોને લઈને હવે 30 જૂનથી કેદારનાથ માટે બધી હેલીકોપ્ટર સેવાઓ બંધ થઈ જશે. કેટલીક હેલીકોપ્ટર કંપનીઓએ પહેલા 10 જુલાઈ સુધી સેવાઓ આપવાનો ફેસલો કર્યો હતો, હવે બધી હેલીકોપ્ટર સેવાઓ 30 જૂનથી બંધ કરી દેવામાં આવશે. હાલ 9 માંથી 2 હેલીકોપ્ટર કંપનીઓ જ સેવા આપી રહી છે. ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી બીજા ચરણની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!