‘મહારાની 2’: વેબ સીરીઝની સીઝન-2 ટુંક સમયમાં થશે ટીઝર રિલીઝ
સોહમ શાહે લખ્યુ-જેલ કે તાલે તૂટેંગે, ભીમા ભારતી છૂટેંગે
ઓટીટી પ્લેટફોર્મ પર લોકપ્રિય થયેલ પોલિટિકલ ડ્રામા ‘મહારાની’ની બીજી સીઝન ટુંક સમયમાં સોની લીવ પર પ્રસારિત થઈ રહી છે. આ વેબસીરીઝને ટીઝર શનિવારે જાહેર થયું હતું.
બોલિવુડની એકટ્રેસ હમા કુરેશી સ્ટારર ‘મહારાની’ની બીજી સીઝનમાં મુખ્યમંત્રી રાણી ભારતીના પાત્રમાં ચમકે છે. સોહમ શાહ, અમિત સાયલ, વગેરે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ સીરીઝ બિહારના રાજકારણથી પ્રેરિત છે. કેટલાક પ્રસંગો પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના જીવનથી પ્રેરિત છે.
સોહમે ટીઝર સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું છે- જેલ કે તાલે તૂટેંગે, ભીમા ભારતી છુટેંગે, હુમા કુરેશી, હમ અપની સત્તા ફિર સે લેને આ રહે હૈ, તૈયાર હો થઈએ. ‘મહારાની’ સીઝન-2માં મહારાની અને તેના પતિ વચ્ચે રોમાંચક સંઘર્ષ ટીઝરમાં જોવા મળે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!