Latest Post
ચૂંટણીમાં ફેક મેસેજ વાઇરલ કરતા પહેલા ચેતજો:રાજકોટમાં સાયબર ક્રાઇમની સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર, 1 PSI, 5 કોન્સ્ટેબલનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ
વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકે તે માટે રાજકોટ સાયબર ક્રાઇમ સતર્ક બની છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ કરી...
મધ્યપ્રદેશના બે CM ગુજરાતના રણમેદાનમાં:શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'
ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન CM શિવરાજ સિંહ અને પૂર્વ CM દિગ્વિજય સિંહે આજે...
બેનામી વ્યવહારના કાયદામાં કેન્દ્ર સરકારને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટ રદ્દ કર્યો ફેરફાર
સુપ્રીમ કોર્ટે આજે બેનામી વ્યવહારો અંગે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં કરેલા એક કાયદાકીય ફેરફારને બંધારણની વિરુદ્ધ ઠેરવી રદ્દ કર્યો હતો અને આથી કેન્દ્ર સરકારને આ મોરચે મોટો ફટકો પડ...
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુખ્ય આરોપી જયેશની ધરપકડ: દેશી દારૂનો દાનવ 8 ગામના 29ને ભરખી ગયો
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને...
રાજકોટમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પર દુષ્કર્મ: થોરાળામાં ભાઈને મારી નાંખવાની ધમકી આપી પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. જ્યાં રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી પ...
પુના પાસે તાલીમી વિમાનનું ક્રેશ લેન્ડીંગ: મહિલા પાઈલોટ ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રમાં પુના પાસે એક તાલીમી વિમાનનું ક્રેશ લેન્ડીંગ થયું હતું અને તેમાં પ્રવાસ કરી રહેલા મહિલા પાઈલોટને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ...