Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

બેનામી વ્યવહારના કાયદામાં કેન્દ્ર સરકારને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટ રદ્દ કર્યો ફેરફાર

બેનામી વ્યવહારના કાયદામાં કેન્દ્ર સરકારને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટ રદ્દ કર્યો ફેરફાર

સુપ્રીમ કોર્ટે આજે બેનામી વ્યવહારો અંગે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં કરેલા એક કાયદાકીય ફેરફારને બંધારણની વિરુદ્ધ ઠેરવી રદ્દ કર્યો હતો અને આથી કેન્દ્ર સરકારને આ મોરચે મોટો ફટકો પડશે એવી ધારણા છે.

કેન્દ્ર સરકારે કરેલા ફેરફાર અનુસાર કોઈપણ વ્યક્તિ બેનામી વ્યવહાર કરે તો તેની સામે સુધારા અગાઉના સમયથી સજાની જોગવાઇ હતી. સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ સુધારો બંધારણની વિરુદ્ધ છે. આ ફેરફાર અમલમાં આવ્યા પછી જ તેનો અમલ થઈ શકે. કાયદામાં જોગવાઇ નથી કે તેને પાછલી તારીખથી અમલી બનાવી શકાય.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!