કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવરાજને પણ ધમકી: રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ ગળું કાપી નાખવાની સુરતના યુવકને મળી ધમકી, પોલીસે ગનમેનની સુરક્ષા અપાઈ
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર, કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને...