ચૂંટણીમાં ફેક મેસેજ વાઇરલ કરતા પહેલા ચેતજો:રાજકોટમાં સાયબર ક્રાઇમની સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર, 1 PSI, 5 કોન્સ્ટેબલનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ
વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકે તે માટે રાજકોટ સાયબર ક્રા...