Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner
હરિચરણદાસ બાપુનું મહાપ્રયાણ: નર્મદા તટે બાપુના અનુગામી જેરામદાસજીએ મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કાર કર્યાં, ભક્તોમાં શોકનો માહોલ

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયા હતા. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે ગોંડલથી બાપુનો પાર્થિવદેહ રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. હાલ તેમનો પાર્થિવદેહ નર્મદા તટે પહોંચ્યો હતો, જ્યાં ગોરા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો અંતિમ દર્શન માટે ઊમટ્યા હતા. બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહ મુખાઅગ્નિ અપાઈ હતી.

હરિચરણદાસ બાપુનું મહાપ્રયાણ: નર્મદા તટે બાપુના અનુગામી જેરામદાસજીએ મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કાર કર્યાં, ભક્તોમાં શોકનો માહોલ
હરિચરણદાસ બાપુનું મહાપ્રયાણ: નર્મદા તટે બાપુના અનુગામી જેરામદાસજીએ મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કાર કર્યાં, ભક્તોમાં શોકનો માહોલ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!