હળવદ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા લલકારી: સંપૂર્ણ રકમ ફરિયાદીને ચૂકવવા તેમજ પાંચ હજારનો દંડ ભરવા કોર્ટનો આદેશ
હળવદ : હળવદ તાલુકામાં ઘણી વખત ચેક બાઉન્સ ની ફરિયાદો થતી હોય છે ત્યારે આવી જ રીતે વધુ એક ફરિયાદ હળવદ કોર્ટમાં થઈ હતી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીએ જમીન લેવા માટે ચુકવેલ રકમ 925000 કેજે સામેવાળી પાર્ટીને આપેલ ત્યારબાદ જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરેલ તેમજ ફરિયાદીને પોતાની રકમ ચેક મારફત આપવા ચેક આપવામાં આવ્યો હતો પરંતુ ચેક બેંકમાં બાઉન્સ થતાં 925000 રૂપિયાની રકમ ન દેવાની દાનતે આ એક આપેલ હોય જેથી ફરિયાદીના વકીલ લલિત જી સોનાગ્રા ની ધારદાર દલીલ ને ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપી હિતેશભાઈ જગદીશ ચંદ્ર મહેતાને છ મહિનાની જેલ ની સજા, તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ 925000 ફરિયાદીને પરત ચૂકવવા આદેશ કરવામાં આવ્યો અન તેમજ જો દંડ ન ભરે તો આરોપીને વધુ એક મહિનાની જેલની સજા આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો વકીલ લલિત જી સોનાગ્રા ધારદાર દલીલો તેમજ તમામ પુરાવા ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો: રિપોર્ટ અમિત વિંધાણી હળવદ
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
