Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રસ્તે રખડતા કુલ ૧૪૧ પશુઓ પકડાયા

રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રસ્તે રખડતા કુલ ૧૪૧ પશુઓ પકડાયા

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે.

તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૨૦/૦૬/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો રામાપીર ચોકડી, સોપાન હાઈસ્ટ, રૈયાગામ સર્કલ, સાધુવાસવાણી રોડ-૮, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ-૬, ગોકુલધામ, જાગૂતિ હાઈસ્ટ પાસે-૭ તથા આજુબાજુમાંથી ૨૧ (એકવીશ) પશુઓ, પ્રદ્યુમન મેઈન રોડ, નરસિંહનગર મેઈન રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સેટેલાઈટ મેઈન રોડ-૧૧, વેલનાથ મેઈન રોડ, રામ પાર્ક-૫, શ્રી રામ સોસાયટી-૫, વિગેરે વિસ્તારોમાંથી ૨૧ (એકવીશ) પશુઓ, ખોડીયારપરા મેઈન રોડ, ગીતાનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર, અંકુર સોસાયટી-૫, વેસ્ટ હિલ, સર્વોદય સ્કુલ, મવડી ૮૦ ફુટ રોડ-૫ તથા આજુબાજુમાંથી ૧૦ (દસ) પશુઓ, લાખનો બંગલો મેઈન રોડ, શિતલ પાર્ક, જામનગર મેઈન રોડ, બજરંગવાડી-૬, વૈશાલીનગર, બાલમુકૂંદ-૫ તથા આજુબાજુમાંથી ૧૧ (અગીયાર) પશુઓ, શિવનગર, વ્રજભુમી, ભગવતીપરા, મોર્ડન સ્કૂલ પાસે તથા આજુબાજુમાંથી ૭ (સાત) પશુઓ, ડો. હેડ ગંવાર, મોટામોવા, કાલાવડ રોડ, થોમસ સ્કુલ પાસે, સત્યસાઈ હાર્ટ હોસ્પીટલ તથા આજુબાજુમાંથી ૧૫ (પંદર) પશુઓ, આજીડેમ પોલીસ ચોકીપાસે, કોઠારીયા ગામ, જલારામ મેઈન રોડ, સોલવન્ટ ફાટક, કોઠારીયા તથા આજુબાજુમાંથી ૧૪ (ચૌદ) પશુઓ, કેવડાવાડી મેઈન રોડ, લક્ષ્મીવાડી તથા આજુબાજુમાંથી ૯ (નવ) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૪૧ પશુઓ પકડવામાં આવેલ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!