રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ જળાશયોમાં નવા નીરની આવક
૯ ડેમોના જળસ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદ
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ફોફળ ડેમમાં ૦.૩૦ ફૂટ, વેણું-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, આજી - ૧ માં ૦.૫૨ ફૂટ, આજી - ૩ માં ૦.૨૬ ફૂટ, ડોંડી ડેમમાં ૫.૭૪ ફૂટ, ન્યારી -૨ માં ૦.૪૯ ફૂટ, ખોડાપીપર ડેમમાં ૧.૬૪ ફૂટ, છાપરવાડી - ૧ માં ૦.૬૬ ફૂટ અને ભાદર -૨ માં ૦.૧૬ ફૂટ પાણીની આવક થઈ છે.
જિલ્લાના વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તારના કેચમેન્ટ વિસ્તારમાં ભાદર ડેમ - ૭ મી.મી., આજી – ૧ ડેમ ૧૦ મી.મી, આજી – ૩ ડેમ ૨૦ મી.મી., સોડવદર ડેમ - ૧૫ મી.મી, સુરવો ડેમ ૨૭ મી.મી., ડોંડી ડેમ - ૪૫ મી.મી, ન્યારી-૧ ડેમ - ૯ મી.મી, ન્યારી-૨ ડેમ ૧૫ મી.મી., ખોડાપીપર ડેમ - ૨૫ મી.મી., લાલપરી ડેમ ૨૦ મી.મી. વરસાદ થયો છે. જ્યારે છાપરવાડી - ૧ ડેમ ૧૦ મી.મી., છાપરવાડી - ૨ ડેમ ૧૭ મી.મી. અને કર્ણુકી ડેમ ૧૫ મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!