રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લાગશે
રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 22905/22906 ઓખા - શાલીમાર સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022થી ઓખાથી અને 05.07.2022 થી શાલીમારથી.
2. ટ્રેન નંબર 22969/22970 ઓખા - વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 07.07.2022થી ઓખાથી અને 09.07.2022થી વારાણસીથી.
3. ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 04.07.2022થી ઓખાથી અને 05.07.2022થી જયપુરથી.
4. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ - રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022 થી રાજકોટ થી અને 04.07.2022 થી રીવા થી.
5. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી રાજકોટથી અને 08.07.2022 થી દિલ્હી સરાય રોહિલ્લા થી
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
