Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

લગ્નના બીજા જ મહિને આલિયા પ્રેગ્નન્ટ: એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન ને જૂનમાં સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી

લગ્નના બીજા જ મહિને આલિયા પ્રેગ્નન્ટ: એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન ને જૂનમાં સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે આજે એટલે કે 27 જૂનના રોજ સો.મીડિયામાં સોનોગ્રાફીની તસવીર શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ
આલિયા ભટ્ટે સો.મીડિયામાં સોનાગ્રાફીની તસવીર શૅર કરી હતી. તે હોસ્પિટલમાં છે અને તેની સાથે રણબીર કપૂર છે. સ્ક્રીન પર તેણે હાર્ટ ઇમોજી કરી હતી. અન્ય તસવીરમાં તેણે સિંહ-સિંહણ અને બચ્ચાની તસવીર શૅર કરી હતી. બંને તસવીર શૅર કરીને આલિયા ભટ્ટે કહ્યું હતું, 'અમારું સંતાન... ટૂંક સમયમાં જ આવશે.'

14 એપ્રિલે લગ્ન
રણબીર તથા આલિયા ભટ્ટે પરિવાર તથા મિત્રોની હાજરીમાં ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. આલિયા તથા રણબીરે પાંચ વર્ષના ડેટિંગ બાદ ફેરા ફર્યા હતા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!