બોલિવુડમાં શાહરુખ ખાનના 30 વર્ષ થતા જાહેર કર્યું ‘પઠાન’નું પોસ્ટર
30 વર્ષ આપનો પ્રેમ અને મુસ્કાન અનંત છે ચાલો હવે ‘પઠાન’ની વાત કરીએ: શાહરુખ
મુંબઈ: શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાન’ની રિલીઝ ડેટ જાહેર થઈ છે. બોલિવુડમાં 30 વર્ષ પૂરા કરવા પર શાહરુખે પોતાના ફેન્સને ખાસ ભેટ આપીને જેની ખૂબ જ રાહ જોવાય છે તે ‘પઠાન’ ફિલ્મની રિલીઝની તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પડૂકોણ અને જોન અબ્રાહમ ચમકે છે. ફિલ્મમાં પોતાના લૂકનો ખુલાસો કરતા શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કયુર્ં છે. આ પોસ્ટરમાં એકટર હાથમાં બંદૂક લઈને લોહીથી લથબથ નજરે પડે છે. ‘પઠાન’નું પોસ્ટર જાહેર કરતા શાહરુખ ખાન લખે છે- ‘30 વર્ષ.. આપનો પ્રેમ અને મુસ્કાન અનંત છે, ચાલો હવે પઠાનની વાત કરીએ. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023માં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!