Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ભારત એશિયા કપ ફૂટબોલ માટે ક્વોલિફાય થયું :ACF ક્વોલિફાયરમાં પેલેસ્ટાઈનની જીતથી ફાયદો થયો, ટીમ ઈન્ડિયાએ પાંચમી વખત ક્વોલિફાય કર્યું

ભારત એશિયા કપ ફૂટબોલ માટે ક્વોલિફાય થયું :ACF ક્વોલિફાયરમાં પેલેસ્ટાઈનની જીતથી ફાયદો થયો, ટીમ ઈન્ડિયાએ પાંચમી વખત ક્વોલિફાય કર્યું

ભારતીય ફૂટબોલ ટીમ એશિયા કપ-2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ સતત બીજી વખત એશિયા કપ રમશે. ACF ક્વોલિફાયરમાં પેલેસ્ટાઈનની જીતથી તેને ફાયદો થયો છે. ભારત આ સ્પર્ધા માટે પાંચમી વખત ક્વોલિફાય થયું છે. એશિયા કપ ચીનમાં આવતા વર્ષે 16 જૂનથી 16 જુલાઈ સુધી યોજાશે. વર્ષ 2019મા જ્યારે ભારતીય ટીમ એશિયા કપમાં રમી હતી, ત્યારે તે 3માંથી 2 ગ્રૂપ મેચોમાં પરાજય પામી હતી અને છેલ્લા સ્થાને રહી હતી.

ટીમ ઈન્ડિયાને પેલેસ્ટાઈનની જીતનો ફાયદો થયો છે. આ સ્પર્ધામાં મંગળવારે ગ્રુપ બીની છેલ્લી મેચમાં પેલેસ્ટાઈને ફિલિપાઈન્સને 4-0થી હરાવ્યું હોવાથી, ભારત તેની છેલ્લી મેચ રમ્યા વિના એશિયા કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!